'ચક દે ઈન્ડિયા' ફેમ અભિનેત્રી વિદ્યા માલવડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે  

હાલમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે  

જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો છે  

વાયરલ તસવીરોમાં તે બિકિની પહેરીને પોઝ આપી રહી છે

અભિનેત્રી પૂલ સાઇડ પર એન્જોય કરતી જોવા મળી રહી છે