શુભી જોશી એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે
તેણી રિયાલિટી ટીવી શો MTV સ્પ્લિટ્સવિલા X5 માં આવ્યા પછી ખ્યાતિ મેળવી
તેણીએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલ તરીકે કરી અને પછી અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો
શુભીને બાળપણથી જ એક્ટિંગ અને મોડેલિંગમાં ઊંડો રસ હતો.
શુભી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે