ભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સના સતત રદ થવા અને વિલંબથી મુસાફરોની મુશ્કેલીમાં મૂકાયા છે.

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને અન્ય મુખ્ય શહેરોના એરપોર્ટ પર લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળે છે. 

ફ્લાઇટમાં વિલંબના કિસ્સામાં પ્રાથમિક અધિકાર મફત ખાવા અને પીવાનો છે. DGCA ના નિયમો અનુસાર, જો તમે સમયસર ચેક ઇન કર્યું હોય તો:

– 2 કલાકથી વધુ વિલંબ (ટૂંકી ફ્લાઇટ્સ) મફત ખાવા-પીવાનું

– 6 કલાકથી વધુ (લાંબી ફ્લાઇટ્સ) વિલંબ માટે એરલાઇનને વૈકલ્પિક ફ્લાઇટ પૂરી પાડવાની અથવા સંપૂર્ણ રિફંડ આપવાની જરૂર છે.