ટીવી એક્ટ્રેસ અનુષ્કા સેને બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે  

અનુષ્કા નવા બ્લેક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે  

અભિનેત્રીનો આ લૂક ફેન્સને પસંદ આવ્યો છે

ઓલ બ્લેક આઉટફિટમાં અનુષ્કા સેને શાનદાર પોઝ આપ્યા છે  

કેમેરાની સામે અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી