ભોજપૂરી એક્ટ્રેસ મોનાલિસા દરેક લૂકમાં હોટ લાગે છે
અભિનેત્રીએ બ્લૂ સાડીમાં ગ્લેમરસ તસવીરો શેર કરી
છે
સાડી લૂકમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ પોતાના નવા સાડી લૂકથી ફેન્સને દિવાના બનાવ્યા છે
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થયો છે