પિંક કલરના ડ્રેસમાં આમના શરીફ ખૂબ જ સુંદર લાગી
અભિનેત્રીએ આ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી
અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ ફેન્સને પસંદ આવ્યો છે
અભિનેત્રી આમના શરીફ પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતી જોવા મળી
આમના શરીફ પિંક લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે