રકુલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

તેની દરેક સ્ટાઇલ લોકોને દિવાના બનાવી દે છે.  

રકુલ પ્રીત સિંહ આજે તેના ઉત્તમ અભિનય માટે જાણીતી છે

આ અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે.  

જ્યારે પણ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સ્ક્રીન પર આવે છે, ત્યારે દર્શકો તેના પરથી નજર હટાવી શકતા નથી.