અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે  

જેમાં અભિનેત્રી નેહાએ કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે  

સિલ્વર આઉટફિટમાં નેહા મલિક ખૂબ જ સુંદર લાગી રહી છે

નવા આઉટફિટમાં નેહાએ ખૂબ જ શાનદાર પોઝ આપ્યા

નેહા મલિક તેના બોલ્ડ લૂકથી ચાહકોને દિવાના બનાવી રહી છે