લોકો માને છે કે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે તાજેતરમાં એક ઇવેન્ટમાં જોવા મળી હતી.
તેના સ્ટાઇલિશ લૂકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું
દરેક આઉટફિટમાં તેની સુંદરતા એકદમ અદભૂત લાગે છે.
તાજેતરમાં
અનન્યા પાંડેએ એક GQ ઇવેન્ટમાં હાજરી આપી
હતી
અભિનેત્રીએ ટાઈટ-ફિટિંગ નેકલાઇન ડીપ નેકલાઇન આઉટફિટ પહેર્યું હતું