એક્ટ્રેસ નેહા મલિકના નવા લૂકે ફરી આગ લગાવી છે
પિંક ડ્રેસમાં નેહા હોટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી
અભિનેત્રીએ કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે
નેહા પોતાના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે
ફેન્સ પણ તેના આ કાતિલ લૂકના વખાણ કરી રહ્યા છે