ટીવી અભિનેત્રી આરાધના શર્માએ હાલમાં જ ખાસ તસવીરો શેર કરી છે
અભિનેત્રી આરાધના શર્માએ શાનદાર ફોટોશૂટ
શેર કરીને ધમાલ મચાવી છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
તારક મહેતામાં જોવા મળેલી એક્ટ્રેસ આરાધના તેના બોલ્ડ ફોટોઝ માટે જાણીતી છે
આરાધના તેના બોલ્ડ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે