સાઉથના સુપરસ્ટાર દુલકર સલમાનની ફિલ્મ કાંથા ખૂબ જ ચર્ચામાં છે.
તેમના અભિનયથી લોકો દિલ જીતી લીધા છે.
દુલકરની એક્ટ્રેસ ભાગ્યશ્રી બોરસેની પણ એટલી જ ચર્ચા છે.
લોકો ભાગ્યશ્રીને ગૂગલ પર શોધી રહ્યા છે,
જેમણે પોતાની કારકિર્દીમાં ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે.