24 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ અવનીત કૌર તેની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે જાણીતી છે.
આ ફોટામાં અભિનેત્રી ટ્રાન્સપરન્ટ બોડી-ફિટિંગ ગાઉન પહેરેલી જોઈ શકાય છે.
તેણે હેવી મેકઅપ કર્યો છે અને હાથમાં ડાયમંડ બ્રેસલેટ પહેર્યું છે.
અવનીતના આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
વાયરલ ફોટામાં અવનીત કૌરે સિલ્વર કલરની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેર્યો છે.