કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ
ભારતીય રોકાણકારો વધુને વધુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs) ને એક સક્ષમ રોકાણ વિકલ્પ તરીકે વિચારી રહ્યા છે.
ઘણા રોકાણકારો પોતાના માટે ધ્યેય નક્કી કર્યા પછી SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરે છે.
જો તમે લાંબા સમય સુધી નાની રકમનું રોકાણ પણ કરવા માંગતા હોય તો તમે SIP કરી શકો છો.
SIP માં તમે લાંબા સમય સુધી રોકાણ કરી ખૂબ જ મોટુ ફંડ બનાવી શકો છો.