પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે  

અભિનેત્રીના લુકની વાત કરીએ તો તેણીએ સફેદ લહેંગા પહેર્યો છે  

પ્રિયંકા ચોપરાએ મેચિંગ બ્લાઉઝ પહેર્યો હતો અને દુપટ્ટાને પ્લીટેડ સ્ટાઇલમાં ડ્રેપ કર્યો હતો  

યુઝર્સ વિવિધ કમેંટ્સ દ્વારા તેણીની પ્રશંસા કરી રહ્યા છે

અભિનેત્રીનો આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે