ટીવી અભિેનત્રી શ્વેતા તિવારીએ હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ ઘાયલ કર્યા છે  

ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે  

આ વખતે બ્લૂ ફ્લૉરલ આઉટફિટમાં શ્વેતાનો ચાર્મિંગ લૂક જોવા મળ્યો છે  

શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી

શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે