અંજીર પોષક તત્વોનો ભંડાર છે. જ્યારે તમે તેને પાણીમાં પલાળીને ખાઓ છો, ત્યારે તેના ફાયદા બમણા થઈ જાય છે.  

અંજીરમાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ સહિત અસંખ્ય પોષક તત્વો હોય છે.    

અંજીર ઘણા રોગો સામે રક્ષણ આપે છે. અંજીર લીવર અને કિડની માટે અત્યંત ફાયદાકારક હોવાનું કહેવાય છે.  

અંજીર ઘણા રોગો સામે રક્ષણ આપે છે. 

અંજીર લીવર અને કિડની માટે અત્યંત ફાયદાકારક હોવાનું કહેવાય છે.