ટીવી એક્ટ્રેસ શિવાંગી વર્મા પોતાની બોલ્ડનેસ માટે ચર્ચામાં છે

શિવાંગી વર્માએ તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે  

તેણે સ્વિમિંગ પૂલમાં બિકિનીમા ફોટોશૂટ કરાવ્યું છે

31 વર્ષીય શિવાંગીએ તેનું બાળપણ દિલ્હીમાં વિતાવ્યું અને તેનું પ્રારંભિક શિક્ષણ ત્યાં પૂર્ણ કર્યું.  

શિવાંગી વર્માએ ટીવી ઉદ્યોગમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.