Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ

B12 ની ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે 

જેના કારણે ત્વચા નિસ્તેજ થઈ જાય છે. 

સ કરીને હોઠની કિનારીઓ અને આંખોની નીચે હળવો પીળો રંગ જોવા મળે છે.

B12 ની ઉણપ ત્વચાની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે