બૉલીવુડ એક્ટ્રેસ સની લિયોનીની નવી તસવીરોથી ધમાલ મચી છે
હાલમાં જ સની લિયૉનીની હૉટેસ્ટ તસવીરો પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનીએ પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે
સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે