'અનુપમા'ની સંસ્કારી વહુનો બોલ્ડ લુક જોઈને ચાહકો દંગ રહી ગયા છે
'અનુપમા'ની સંસ્કારી વહુનો બોલ્ડ લુક
જોઈને ચાહકો દંગ રહી ગયા છે
ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેના કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે