સયાની ગુપ્તાએ બ્લેક લૂકમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે  

નવા લૂકમાં એક્ટ્રેસ કેમેરા સામે શાનદાર પોઝ આપતી જોવા મળી  

બ્લેક બ્લેઝર સાથે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે  

સયાની ગુપ્તાએ શાનદાર પોઝ આપ્યા હતા

નવા લૂકને ચાહકો પણ પસંદ કરી રહ્યા છે