એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ દરેક લૂકમાં સુંદર લાગે છે 

Actress Rakul Preet Singh looks beautiful in every look.

રકુલ પ્રિતે સ્ટાઈલિશ અંદાજમાં ફોટશૂટ કરાવ્યું છે

એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

ફેન્સ તેના નવા લૂક પર ફિદા થયા છે

અભિનેત્રી શર્ટ અને સ્કર્ટમાં ખૂબ જ સ્ટાઈલિશ લૂકમાં જોવા મળી