મોનાલિસાએ સ્કાય બોડીકોન લૂકમાં ફોટોશૂટ કરાવ્યું  

નવા લૂકમાં એક્ટ્રેસ સુંદર પોઝ આપતી જોવા મળી  

ફેન્સ પણ તેની આ તસવીરો પર ફિદા થયા છે  

કેમેરાની સામે મોનાલિસાએ સુંદર પોઝ આપ્યા  

મોનાલિસા જાણીતી ભોજપૂરી એક્ટ્રેસ છે