ગુજરાત સરકાર રાજ્યમાં નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે

મગફળીની ટેકાના ભાવે ખરીદી નવ નવેમ્બરથી શરૂઆત થશે.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી હતી. 

તેમણે આર્થિક સહાય માટે ખેડૂતોની પડખે ઉભા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. 

ગુજરાત સરકાર સોયાબીન, મગ, અળદની ટેકાના ભાવે 9 નવેમ્બરથી ખરીદી શરૂ કરશે