બોલિવૂડ કપલ શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર વેકેશન એન્જોય કરી રહ્યા છે

શિબાનીએ પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

આ વેકેશન ફોટામાં આ કપલ બીચ પર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળે છે.

શિબાનીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ બીચ પર જોગિંગ અને ડાન્સ કરી રહ્યા છે.

શિબાનીએ બિકીનીમાં તસવીરો પોસ્ટ કરી હતી