અભિનેત્રી અદા ખાને ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે

હાલમાં જ ‘નાગિન’ ગર્લ અદા ખાનની મનમોહક અદાઓ વાયરલ થઇ છે 

કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે 

કેમેરા સામે અદા ખાને એકથી એક હટકે શાનદરા પૉઝ આપ્યા છે 

અદા ખાન બોલીવુડની જાણીતી અભિનેત્રી છે.