Gujarat Weather: ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ યથાવત છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને મોટી અને ચિંતાજનક આગાહી કરી છે. 

– વરસાદની શક્યતા: જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

– વાતાવરણમાં સુધારો: 5 તારીખ પછી વાતાવરણમાં સુધારો થવાની શક્યતા છે.

– વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: 4થી 8 નવેમ્બર દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે.