તુલસી વિવાહ દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે

આ તહેવાર દર વર્ષે દેવઉઠી એકાદશીના દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે ભગવાન વિષ્ણુ તેમની ચાર મહિનાની યોગિક નિદ્રામાંથી જાગે છે. 

આ દિવસે, તુલસી માતા અને ભગવાન શાલિગ્રામ (વિષ્ણુનું એક સ્વરૂપ) ના લગ્ન ખૂબ જ ભક્તિ અને ધાર્મિક વિધિ સાથે કરવામાં આવે આવે છે.  

કાર્તિક મહિનાના શુક્લ પક્ષ ની દ્વાદશી તિથિના રોજ, ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ અને તુલસી માતાના પવિત્ર લગ્ન વિધિથી થાય છે. એવું માનવામાં આવે છે 

તુલસી વિવાહ કરવાથી લગ્નમાં કન્યાદાન  જેટલું જ પુણ્ય મળે છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે