બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
રેડ ગાઉનમાં નોરાએ કેમેરા સામે હૉટેસ્ટ પૉઝ આપ્યા છે
નોરાએ કર્લી બ્લેક હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
નોરા ફતેહી બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે
નોરા ફતેહી સતત પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સથી દર્શકોના દિલ જીતી લે છે