એક્ટ્રેસ મલાઈકા અરોરાએ એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

આ ફોટોશૂટ દરમિયાન મલાઈકા અરોરાએ હટકે પોઝ આપ્યા છે

તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટા શેર કરતી રહે છે

મલાઈકા અરોરાની તસવીરો જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.