– 12-3-30 એક ટ્રેડમિલ વર્કઆઉટ છે જે આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે.

તે ટ્રેડમિલ પર 12 ઇનલાઇન, 3 સ્પીડ અને 30 મિનિટનો હોય છે. 

આ વર્કઆઉટ ખૂબ અસરકારક અને સરળ માનવામાં આવે છે. 

30 મિનિટમાં લગભગ 250 કેલરી બર્ન થઈ શકે છે. 

વર્કઆઉટ ફિટનેસ બગિનર્સ માટે પણ સરળ છે. 

નિયમિત કરવાથી વેઇટ લોસ અને સ્ટaminaમાં સુધારો થાય છે. 

સોશિયલ મીડિયા પર પણ આ વર્કઆઉટ ખૂબ વાઈરલ છે.