ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડેમાં, ભલે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરૂઆતમાં પ્રભુત્વ જમાવ્યું હોય

પરંતુ ભારતીય બોલરો-ફિલ્ડરોએ પાછળથી જોરદાર વાપસી કરીને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને 236 રનમાં જ સમેટી લીધી હતી.

મેચમાં બે અદ્ભુત કેચ લઈને કોહલીએ ઇંગ્લેન્ડના સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર ઇયાન બોથમ નો રેકોર્ડ તોડ્યો છે 

હવે કોહલી ઓસ્ટ્રેલિયાની ધરતી પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડનાર વિદેશી ફિલ્ડર બની ગયો છે 

તેના નામે કુલ 38 કેચ નોંધાયા છે. બીજી તરફ, ભારતીય બોલરોએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું