Gujarat Weather: હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી 

તેમના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે.

જેના કારણે  આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદને લાઈ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, સેલવાસ રોડ પર પણ હળવો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.