અભિનેત્રી પલક તિવારીએ ફેશન આઇકોન તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહી છે
અભિનેત્રીએ ઓફ-શોલ્ડર ડ્રેસમાં પોતાના કિલર લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.
પલક તિવારીએ તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે
પલક તિવારીએ આ ફોટોશૂટ માટે અદભૂત બ્લેક ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યું છે
પલક તિવારી લેટેસ્ટ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે