જ્યોર્જિયા ઘણીવાર બોલિવૂડ ઇવેન્ટ્સમાં જોવા મળે છે.
હાલમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી જ્યોર્જિયા સોશિયલ મીડિયામાં આગ લગાવી છે.
જ્યોર્જિયાએ સાડી લૂકમાં પોતાના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની બ્લેક સાડી લૂકમાં અદ્ભુત લાગે છે.
સાડી લૂક આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.