બૉલીવુડ અભિનેત્રી સુરવીન ચાવલાએ તાજેતરમાં જ ખાસ લૂકને શેર કર્યો છે
તસવીરોમાં બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં બ્યૂટી ક્વિન લાગી રહી છે સુરવિન
પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે
સુરવીન ચાવલાએ ફૂલ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે
સુરવીન ચાવલા (Surveen Chawla) પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે