અનુષ્કા સેને ટીવી પર બાળ કલાકાર તરીકે લોકપ્રિયતા મેળવી
હવે અનુષ્કા સેન ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે
અનુષ્કા સેન રોજ નવા લૂકમાં સ્પોટ થાય છે
બીઆર ચોપરાની "મહાભારત" ફિલ્મમાં કર્ણની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા અભિનેતા પંકજ ધીરનું આજે, 15 ઓક્ટોબરના રોજ અવસાન થયું છે.
પંકજને કેન્સર હતું, પરંતુ તેમણે તેની સામે લડત આપી. જોકે, થોડા મહિના પહેલા તે ફરી કેન્સર થયું જેના કારણે તેઓ ખૂબ જ બીમાર પડ્યા.