બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોને પોતાનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
સની લિયોનીના ફોટોશૂટની નવી તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે
બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની પોતાના ગ્લેમરસ અવતારથી ચાહકોને ચોંકાવતી રહે છે.
તાજેતરમાં અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અદભૂત તસવીરો શેર કરી છે
સની લિયોને બ્લેક કલરનો સિઝલિંગ બોડીકોન ડ્રેસ પહેર્યો છે