ક્રિતિ સેનન તેની ઘણી હિટ ફિલ્મો માટે જાણીતી છે
સેનને સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે
તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે
ક્રિતી સેનન ટાઈટ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે
તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું