મગની દાળનું પાણી ઘટાડી શકે છે પેટની ચરબી! 

આજકાલ પેટની ચરબી વધી જવું સામાન્ય સમસ્યા બની ગઈ છે

મગની દાળનું પાણી ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં સુધારો કરે છે. 

આ પાણી ગેસ, કબજિયાત અને એસિડિટી દૂર કરવામાં પણ મદદરૂપ છે. 

મગની દાળનું પાણી કેલરીમાં ઓછું અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. 

તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં પણ મદદ કરે છે. 

લીવર અને કિડનીના કાર્યમાં સુધારો લાવતું એ અસરકારક ઘરેલું ઉપાય છે.