RJ મહવશ એક ખૂબ જ લોકપ્રિય રેડિયો જોકી છે

જેણે પોતાના અનોખા અંદાજ અને દમદાર અવાજથી લાખો શ્રોતાઓના દિલ જીત્યા છે

મહવશ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

મહવશ પોતાની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં છે

હાલમાં તેનું નામ ક્રિકેટર ચહલ સાથે જોડાઈ રહ્યું છે