બૉલીવુડ અભિનેત્રી સુરવીન ચાવલાએ ન્યૂ લૂકથી હોશ ઉડાવ્યા છે

તાજેતરમાં જ સુરવીન ચાવલાનો શૂટ-બૂટમાં બૉસી લૂક વાયરલ કર્યો છે

પોનીટેલ, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે

પંજાબી એક્ટ્રેસ સુરવીન ચાવલા આજકાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે

અભિનેત્રી સુરવીન ચાવલાએ ફૂલ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરી છે