બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર તેના ગ્લેમરસ લૂકને લઈ ચર્ચામાં
અભિનેત્રીએ બ્લેક લૂકમાં તસવીરો શેર કરી છે
બ્લેક બોડીકોનમાં મૃણાલ ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી
બ્લેક લૂકમાં મૃણાલે હોટ ફિગર ફ્લોન્ટ કર્યું
મૃણાલ ઠાકુર કેમેરા સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી
મૃણાલ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે