ટીવી એન્ડ ફિલ્મ એક્ટ્રેસ શ્વેતા તિવારી ફિટનેસ માટે જાણીતી છે
હાલમાં જ 45 ની ઉંમરે શ્વેતાએ કેરી કર્યો છે યંગ ગર્લ જેવો લૂક
45 વર્ષીય શ્વેતા તિવારીનો જન્મ 4 ઓક્ટોબર 1980માં યુપીમાં થયો હતો
શ્વેતાને ટીવી શૉ કસૌટી ઝિંદગી કીથી જબરદસ્ત લોકપ્રિયતા મળી
શ્વેતાએ જાહેરખબરો, નૃત્ય કાર્યક્રમો, નાટકો અને ટીવી શૉમાં કામ કર્યુ છે
શ્વેતા તિવારની દીકરી પલક તિવારી પણ એક્ટિંગમાં ડેબ્યૂ કરી ચૂકી છે