રૂમા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
રૂમા શર્માના ઈન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે
તાજેતરમાં રુમાએ કેટલીક તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં રુમાં બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે
હાલમાં અભિનેત્રી વિયેતનામમાં રજાઓ માણી રહી છે