અભિનેત્રી પૂજા ભાલેકર જેમણે માર્શલ આર્ટ્સ પર આધારિત ફિલ્મ 'લડકી: એન્ટર ધ ગર્લ ડ્રેગન' થી પોતાની ઓળખ બનાવી હતી. 

તે એક પ્રતિભાશાળી અને ફીટનેસ ફ્રીક અભિનેત્રી છે.

એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તેના માટે ફિટનેસ માત્ર એક કે બે વસ્તુ નથી 

પરંતુ તે એક લાઈફસ્ટાઈલ છે. 

તે વીકએન્ડમાં બિરયાની જેવી ચીટ મીલનો આનંદ પણ માણે છે.