નવરાત્રીના રંગો 2025
નવરાત્રીના દરેક દિવસે એક ખાસ રંગ ધારણ કરવાનો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ છે.
પહેલા દિવસનો રંગ
29 સપ્ટેમ્બર (સોમવાર)
– પીળો 💛
આ રંગ ઊર્જા, આનંદ અને પોઝિટિવિટીને દર્શાવે છે.
બીજા થી પાંચમા દિવસના રંગો
30 સપ્ટેમ્બર – લીલો 💚
1 ઓક્ટોબર – ગ્રે ⚪
2 ઓક્ટોબર – નારંગી 🧡
3 ઓક્ટોબર – સફેદ 🤍
છઠ્ઠાથી આઠમા દિવસના રંગો
4 ઓક્ટોબર – લાલ ❤️
5 ઓક્ટોબર – રોયલ બ્લુ 💙
6 ઓક્ટોબર – પીંક 🌸
નવમો દિવસ
7 ઓક્ટોબર (મંગળવાર)
– જાંબલી 💜
આ રંગ શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે.
🌸🙏 ચાલો, નવરાત્રીને રંગો સાથે ઉજવીએ!