વ્હાઈટ સાડીમાં નિકિતા શર્માએ પહાડો વચ્ચે ફોટોશૂટ કરાવ્યું
પોતાના બોલ્ડ અવતાર માટે જાણીતી છે નિકિતા
આ તસવીરોમાં તે કેનેડામાં મસ્તી કરતી જોવા મળી રહી છે
નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે
આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા