વર્લ્ડ હાર્ટ ડે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વિશ્વ હૃદય દિવસ ઉજવાય છે. હૃદય સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો આ દિવસ છે.

ઉજવણીનો હેતુ હૃદયરોગથી દર વર્ષે લાખો લોકો પ્રભાવિત થાય છે. આ દિવસનો હેતુ – પ્રિવેન્શન અને અવેરનેસ

સ્વસ્થ જીવનશૈલી હૃદયને તંદુરસ્ત રાખવા માટે: ✅ સંતુલિત આહાર ✅ નિયમિત કસરત ✅ સ્ટ્રેસ ઓછો રાખવો

કઈ બાબતો ટાળવી જોઈએ? ❌ સ્મોકિંગ ❌ વધારે તેલિયું-જંક ફૂડ ❌ એક્સેસિવ સ્ટ્રેસ ❌ પૂરતી ઊંઘ ન લેવી

સંદેશ “હૃદય સ્વસ્થ તો જીવન મસ્ત” 💖 ચાલો, આ World Heart Day 2025 પર હૃદય માટે સારું જીવન જીવવાનો સંકલ્પ કરીએ. 🙌